Baap Of All Mobile



મિત્રો,

આજકાલ સ્માર્ટ ફોન એક આવશ્યક, જીવનજરૂરિયાતનું સાધન બની ગયું છે. અને ઘણાં લોકો વર્ષમાં ૨-૩ વાર ફોન બદલતાં રહેતાં પણ હોય છે. કારણકે માર્કેટમાં દર અથવાડિએ નવા નવા ફોન આવતાં જ જાય છે. 

રેમ : ૨ જીબી, ૩ જીબી, 4 જીબી...
કેમેરા: ૮ મેગા પિ. ૧૨ મેગા પિ., ૧૬ મેગા પિ, .....
સ્ટોરેજ: ૮ જીબી, ૧૬ જીબી, ૩૨ જીબી . . . 

અહીં અમે એ ફોન વિશે માહિતી મુકિએ છીએ જે ફોન કદાચ બધા ફોનથી ઉપર ગણી શકાય.

વધુ માહિતી માટે નીચેની ઇમેજ પર ક્લીક કરો: