BMWની આ બાઇક ક્યારેય નહિં પડે
BMWએ સેલ્ફ બેલેન્સિંગ બાઇક કોન્સેપ્ટ રજૂ કર્યો છે. BMW Motorradનું આ નવું
Vision Next 100 બાઇક કોઇ પણ પ્રકારના સ્ટેન્ડ વગર હંમેશા સ્થિર રહેશે અને
પડશે નહીં. બાઇકના વ્હીલની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, જ્યારે બાઇક ઊભું
હોય કે ગમે તે એંગલે ચાલતું હોય તે ક્યારેય પડશે નહીં. બાઇકની સાથે ખાસ ડેટા
ગોગલ્સ પણ આપવામાં આવે છે. આ ગોગલ્સ સાથે બાઇક કનેક્ટેડ રહે છે અને રાઇડર તેમાં
પોતાનો રૂટ ફીડ કરી શકે છે. આમ, રાઇડર ગોગલ્સ પહેરીને આંખના ઇશારે રાઇડને કંટ્રોલ કરી શકે
છે.
વધુ માહિતી માટે ફાઇલ ડાઉનલોડ કરો : BMW Bike