બોર્ડ ડુપ્લીકેટ માર્કશીટ અને પ્રમાણપત્ર મેળવવા માટેનું ફોર્મ
મિત્રો,
કોઇકવાર એવું બને છે કે કમનસીબે કેટલાંક વિદ્યાર્થીઓની બોર્ડની માર્કશીટ અને પ્રમાણપત્ર ખોવાઇ જાય છે. આવા સંજોગોમાં ગુ.મા.અને ઉ.મા. શિ. બોર્ડમાં અરજી કરવાથી વિદ્યાર્થી પોતાની ડુપ્લીકેટ માર્કશીટ અને પ્રમાણપત્ર મેળવી શકે છે. જે માટેનુંં ફોર્મ (અરજી) બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાંં આવ્યું છે જે અહીં મુકીએ છીએ. અન્ય જરૂરિયાતમંદ સુધી પહોંચતું કરજો.
ખાસ નોંધ: આ કામ માટે બોર્ડ દ્વારા કોઇ અન્ય વેબસાઇટ ચાલુ કરવામાં આવી નથી. તો વોટ્સએપ પર આવતા ખોટા મેસેજથી સાવધાન રહેવું.
અરજી ફોર્મ ડાઉનલોડ
આપના મોબાઇલ પર દરરોજ અપડેટ્સ મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં નીચેની લિન્ક દ્વારા એડ થાઓ:
આપના મોબાઇલ પર દરરોજ અપડેટ્સ મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં નીચેની લિન્ક દ્વારા એડ થાઓ: