Board Form Extension



માર્ચ ૨૦૧૭ બોર્ડ પરીક્ષાના ફોર્મ અંંગે


ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી વર્ષ - ૨૦૧૭ માંં લેવાનાર બોર્ડની SSC અને HSC સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.બુ. પ્રવાહની જાહેર પરીક્ષાઓના આવેદનપત્રો તા: ૦૧-૧૦-૨૦૧૬ થી તા: ૩૧-૧૦-૨૦૧૬ સુધી બોર્ડ દ્વારા ઓનલાઇન સ્વીકારવામાં આવનાર હતા. જે વધારીને તા: ૧૦-૧૧-૨૦૧૬ સુધી રેગ્યુલર ફી સાથે ઓનલાઇન સ્વીકારવામાં આવશે. ત્યારબાદ લેટ ફી સાથે ઓનલાઇન ફોર્મ સ્વીકારવામાં આવશે. લેટ ફી તેમજ લેટ ફી સાથે ઓનલાઇન ફોર્મ સ્વિકારવા વિષે તેમજ શિક્ષક રજીસ્ટ્રેશનમાં સુધારા કરવા માટેની માહિતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરીપત્ર માં છે જે ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લીક કરો:

બોર્ડનો ઓફીસિઅલ પરીપત્ર ડાઉનલોડ કરો