Check Board Form



બોર્ડ આવેદન પત્ર ચેક કરો




મિત્રો,

હાલમાં માર્ચ ૨૦૧૭ માં લેવાનારી ધોરણ ૧૦-૧૨ ની બોર્ડની પરિક્ષાનાં ફોર્મ (આવેદન પત્રો) ભરવાની પ્રક્રિયા શાળા કક્ષાએ ચાલુ થઇ ગઇ છે. તો એ આવેદન પત્રમાં  શાળા દ્વારા બધી વિગતો બરાબર ભરવામાં આવી છે કે કેમ ? તે ચેક કરવા માટેની લીન્ક અહીં આપવામાં આવી છે. આપને બોર્ડ દ્વારા મોકલાયેલ મેસેજ જેનો નમૂનો નીચે મુજબ છે તે મળ્યો હશે.




આ મેસેજ એ બાબતની સાબિતી છે કે શાળા દ્વારા તમારુ આવેદન પત્ર (ફોર્મ) ભરી દેવામાં આવ્યું છે. આ મેસેજ માં તમારો એપ્લીકેશન નંબર આપવામાં આવ્યો છે. આ નંબર અને તમારી જન્મતારીખ અહીં સબમીટ કરો અને તમારું આવેદન પત્ર ચેક કરો.

આવેદન પત્ર ચેક કરવા અહીં ક્લીક કરો