Educational Recruitment Oct 2016



શિક્ષણક્ષેત્રે ૧૭,૮૪૯ ભરતી



       તા: ૨૭-૧૦-૨૦૧૬નાંં રોજ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ક્ષેત્રે વિવિધ નવીન ૧૭,૮૪૯ જેટલી જગ્યાઓ આગામી ત્રણ (૩) માસમાં સંપૂર્ણ પારદર્શકતાથી ભરવામાં આવશે તેમ ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુંં હ્તું.
       આગામી બે-ત્રણ માસમાં પોલીટેકનિક કોલેજોમાં ૧૦૭૬થી વધુ, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ૭,૦૦૦ પ્રાથમિક શિક્ષકો, ૧,૦૦૦ મુખ્ય શિક્ષકો, ૨,૩૦૦ માધ્યમિક શિક્ષકો, ૫,૫૦૦ ઉ.મા. શિક્ષકો તેમજ આર્ટ્સ-સાયન્સ કોલેજોમાં ૯૭૩ જગ્યાઓ એમ કુલ ૧૭,૮૪૯ જેટલી જગ્યાઓ પર ઝડપી અને પારદર્શકતાથી ભરતી પ્રક્રિયા કરાશે

     વધુ માહિતી માટે ઓફિસીયલ પ્રેસનોટ જુઓ: