લોક રક્ષક ભરતી પ્રોવીઝનલ આન્સર કી
મિત્રો,
૨૩-ઓકટોબર, ૨૦૧૬ ના રોજ લેવાયેલ લોક રક્ષક ભરતી માટેની પરીક્ષાના પ્રશ્નપત્રની પ્રોવીઝનલ આન્સર કી ઓજસની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી હતી. જે અહીંં રજૂ કરીએ છીએ. LRB દ્વારા માત્ર પેપર સેટ નંબર ૧ ની જ આન્સર કી મુકવામાં આવી છે.
આન્સર કી ડાઉનલોડ કરવા : ક્લીક કરો