Techno Touch

એક જ મોબાઇલ માં બે વોટ્સએપ એકાઉન્ટ



મિત્રો,
આજના સમયમાં સ્માર્ટ ફોન આપણા જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે અને વોટ્સએપ એ સ્માર્ટ ફોનની Must Have App બની ગઇ છે. અને હવે તો "એક વોટ્સએપ સે મેરા ક્યા હોગા?" એવો સમય આવી ગયો છે. તેથી એક જ મોબાઇલ માં સીંગલ સીમ હોવા છતાં બે વોટ્સએપ ચલાવવા માટેની માંગ ને ધ્યાનમાં રાખીને અમે અહીં બીજું વોટ્સએપ ચલાવવા માટેની સુંદર એપ મુકીએ છીએ. આશા રાખીએ આ એપ આપને કામ લાગશે.

એપ ડાઉનલોડ કરવા: ક્લીક કરો