ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ત્રીજા સેમનું પરિણામ
ઓક્ટોબર 2016 માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ત્રીજા સેમેસ્ટરનું પરિણામ બોર્ડ દ્વારા પ્રકાશિત થઇ ગયું છે. પરિણામ જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો:
બોર્ડ દ્વારા પ્રકાશિત પરિણામલક્ષી અન્ય તમામ માહિતી આપતી પરિણામ પુસ્તિકા (Result Book) જોવા અને ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો: