રોજગાર સમાચાર
ગુજરાત રાજ્યની હાલની અને આવનાર સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિક ડાઉનલોડ કરો...
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. ગુજરાત પોલીસ દળ ભરતી
૨. યુનિવર્સીટી/કોલેજોમાં આસી. પ્રોફેસર બનવા / જુનિયર રીસર્ચ ફેલોશીપ માટે આવશ્યક NET પરીક્ષા
૩. સૈનિક શાળા બાલાચડી, જામનગર માં ભરતી
૪. UPSC ને સંબંધીત સમાચાર
૫. રમત-ગમતમાં કારકિર્દી - ૨
૬. Hindustan Copper Limitedમાં ભરતી
૭. ભારતીય હવાઈ દળમાં એરમેનની ભરતી માટે ભૂજ ખાતે ભરતી મેળો
૮. અન્ય જાહેર ખબર. . .
Download Gujarat Rozgaar Samachar - 02/11/2016