રોજગાર સમાચાર
ગુજરાત રાજ્યની હાલની અને આવનાર સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિક ડાઉનલોડ કરો...
આ અંકમાં શું વાંચશો? ? ?
1. UPSC : કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ એક્ઝામ
2. જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિમાં વિવિધ ભરતી
3. ભારતીય હવાઈ દળમાં કારકિર્દીની તકો
4. વેલ્યુએબલ વ્યવસાય
5. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, અમદાવાદમાં ભરતી
6. નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીની જાહેરાત
(Directorate of Forensic Science)
7. ગુજરાત જાહેર સેવા અયોગ્ય (GPSC) દ્વારા આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ વિભાગમાં 686 મદદનીશ પ્રાધ્યાપકની ભરતી......
Download Gujarat Rozgaar Samachar - 23/11/2016