SSC બોર્ડ પેપર સંગ્રહ
મિત્રો,
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉ. માધ્યમિક બોર્ડ, ગાંધીનગર દ્વારા દર વર્ષે માર્ચ માસમાં ધો. ૧૦ ની જાહેર પરિક્ષા લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, બધા જ આ પરિક્ષાને ખુબ જ મહત્વ આપતા હોય છે. આ પરિક્ષામાં સારા મા સારું પરિણામ લાવવા માટેના તમામ પ્રયત્નો કરી છુટતા હોય છે. ત્યારે કોઈપણ પરિક્ષામા સારામાં સારું પરિણામ લાવવા માટે અભ્યાસની સાથે સાથે પેપરોની પ્રેક્ટીસ પણ એટલી જ મહત્વની હોય છે તેથી અહી ધો.૧૦ વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્રોનો ખજાનો મુકવાની શરૂઆત કરી છે. સમયાંતરે આ ખજાનો વધતો જ જશે. હાલમાં અમારો ટાર્ગેટ ૧૦૦ પ્રશ્નપત્રો મુકવાનો છે. હાલના તબક્કે ૮ પ્રશ્નપત્રો મુક્યા છે.
તો બોર્ડ પરિક્ષા માટેના પ્રશ્નપત્રોનો ખજાનો ખોલવા માટે નીચેની ફોટો-લીંક પર ક્લિક કરો: