ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રના પરિરૂપ
ધો. 11 વિજ્ઞાન પ્રવાહના વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોના પરિરૂપ, ગુણભાર, બ્લ્યુ પ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નપત્રો શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામા આવ્યા છે. હાલમા નીચે જણાવેલ મુખ્ય વિષયોની માહિતી પ્રકાશિત થઇ છે. અન્ય વિષયોની માહિતી પણ ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે.
1. ભૌતિક વિજ્ઞાન
2. રસાયણ વિજ્ઞાન
3. જીવા વિજ્ઞાન
4. ગણિત
ધો. 11 વિજ્ઞાન પ્રવાહના પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રોનાં પરિરૂ, ગુણભાર કે બ્લ્યુ પ્રિન્ટ યથાવત રહેશે. તેમાં કોઇપણ ફેરફાર કરવામાં આવેલ નથી.
ધો. 11 વિજ્ઞાન પ્રવાહના તમામ મુખ્ય વિષયોની વાર્ષિક પરીક્ષાની માહિતી જોવા માટે અહિ ક્લિક કરો