ATMના છે ઘણા ઉપયોગો
મિત્રો,
હાલના સમયમાં કેશલેસ, ડિજિટલ બેંકિગ, ઇ-કોમર્સનો ટ્રેન્ડ વધતો જાય છે. અને આ બધા કિસ્સાઓમાંં એટીએમ ઘણી મહત્વની વસ્તુ બની જાય છે. સામાન્ય રીતે લોકોને એવો જ ખ્યાલ હોય છે કે ATM એટલે ઓલ ટાઇમ મની. કારણ કે મોટા ભાગના લોકો ATMનો ઉપયોગ માત્ર રોક્ડા ઉપાડવા માટે જ કરતાં હોય છે. પરંતુ એવું બિલકુલ નથી. ATM એટલે Automatic Tellering Machine.
ઉપરાંત ATM થી આપણે અન્ય ઘણાં કામો કરી શકિએ છીએ. જેમકે . . . . .
1) વીમાનું પ્રીમિયમ ભરો
2) ફિક્સ્ડ ડિપોઝિટ મૂકો અથવા ઉપાડો
3) મોબાઇલ રિચાર્જ
4) પર્સનલ લોન માટે અરજી કરો
5) રોકડ ટ્રાન્સફર કરો
6) ઇન્કમ ટેક્સ ભરો
7) બિલની ચૂકવણી કરો . . . . . .
આ સિવાય પણ ઘણા કામો ATM ની મદદથી થઇ શકે છે જે જાણવા નીચેના ફોટો પર ક્લિક કરો:
ઉપરાંત ATM થી આપણે અન્ય ઘણાં કામો કરી શકિએ છીએ. જેમકે . . . . .
1) વીમાનું પ્રીમિયમ ભરો
2) ફિક્સ્ડ ડિપોઝિટ મૂકો અથવા ઉપાડો
3) મોબાઇલ રિચાર્જ
4) પર્સનલ લોન માટે અરજી કરો
5) રોકડ ટ્રાન્સફર કરો
6) ઇન્કમ ટેક્સ ભરો
7) બિલની ચૂકવણી કરો . . . . . .
આ સિવાય પણ ઘણા કામો ATM ની મદદથી થઇ શકે છે જે જાણવા નીચેના ફોટો પર ક્લિક કરો: