Board Model Answebook



બોર્ડ આદર્શ ઉત્તરવહી




ગુજરાત રાજ્ય માધ્યામિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ધો. ૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડના પરીક્ષાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી ગત વર્ષે માર્ચ ૨૦૧૬માંં લેવાયેલ પરીક્ષાની આદર્શ ઉત્તરવહીઓ પ્રકાશિત કરવામાં આવી છે.  જેમા મુખ્ય તમામ વિષયોની ૨-૩-૪ આદર્શ કહી શકાય તેવી ઉત્તરવહીઓ પ્રકાશિત કરાઇ છે. જેથી પરીક્ષાર્થીઓને ખ્યાલ આવે કે બોર્ડ પરીક્ષા દરમિયાન ઉત્તરવહીમાં કેવું લખાણ હોવું જોઇએ. આદર્શ ઉત્તરવહીઓ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ સંબંધીત લિંક પર ક્લિક કરો:

*
આદર્શ ઉત્તરવહીઓ ધો. ૧૦ (ગુજરાતી માધ્યમ) : ડાઉનલોડ 
* આદર્શ ઉત્તરવહીઓ ધો. ૧૦ (અંગ્રેજી માધ્યમ) : ડાઉનલોડ 
* આદર્શ ઉત્તરવહીઓ ધો. ૧૨ સામાન્ય પ્રવાહ (ગુજરાતી માધ્યમ) : ડાઉનલોડ 
* આદર્શ ઉત્તરવહીઓ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ (ગુજરાતી માધ્યમ) : ડાઉનલોડ 
* આદર્શ ઉત્તરવહીઓ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ (અંગ્રેજી માધ્યમ) : ડાઉનલોડ