Digital Payment By Ketansir



હમણા "લેસ કેશ" પછી "કેશ લેસ"


મિત્રો,
તા: ૦૮-૧૧-૨૦૧૬ ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ ની જુની ચલણી નોટો બંધ થવાની જાહેરાત થયા બાદ દેશમાં જાણે કે અફરા-તફરી મચી ગઈ. બેન્કો અને એટીએમ ની બહાર લાંબી લાંબી લાઇનો લાગી ગઈ. પરંતુ લોકોને કેવી રીતે સમજાવવા કે મોદી સાહેબે માત્ર ૫૦૦ અને ૧૦૦૦ ની જ નોટો બંધ કરી છે. ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ ની નોટો તો ચાલુ જ રાખી છે. ઉપરાંત ઓનલાઇન પેમેંટ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, ચેક દ્વારા પેમેન્ટ જેવા વિકલ્પો તો યથાવત જ છે. અને હવે જ્યારે કેશ લેસ ટ્રાન્ઝેક્શનનો જમાનો આવવાનો જ છે તો તેના વિશે જેટલી જલ્દી બને તેટલી જલ્દી સમજ મેળવી તે દિશામાંં આગળ વધીએ તે આપણા માટે જ સારુ છે. તેથી અહી કેશલેસ ટ્રાન્ઝેક્શનની પુરેપુરી સમજ આપી છે. કારણ કે ટેકનોલોજી સાથે હાથ મિલાવ્યા વિના છૂટકો તો છે નહી. તો ચાલો ટેક્નોલોજી સાથે હાથ મિલાવીએ.



કેશલેસ (ડિજીટલ પેમેન્ટ) ની સમજ આપતી ફાઇલ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો: