અજેય લલીતા
1 રૂપિયો પગાર લેતા હતા સી.એમ. તરીકે
2 રૂપિયામાંં ઇડલી અને 10 રૂપિયામાં ભરપેટ ભોજન
3 વર્ષની ઉમરે ભારતનાટ્યમ શીખ્યુંં
6 વાર બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ
6 વખત મુખ્યપ્રધાન બનનારા દેશના પ્રથમ મહિલા
7 વાર ફિલ્મફેર એવોર્ડ
10મા ની પરીક્ષામાં ટોપર
11 વર્ષ સહુથી વધુ મહેનતાણું લેનારાં તામિલ અભિનેત્રી
85 ફિલ્મો સિલ્વર જ્યુબિલી આપવાનો વિક્રમ
117 કરોડની મિલકત સાથે દેશના સૌથી ધનિક મુખ્ય પ્રધાન
જયલલીતાજી વિશે આવી અન્ય ઘણી રસપ્રદ માહિતી તેમજ તેમની સંંપૂર્ણ જીવનગાથા વિઅશે જાણવા માટે લિંક પર ક્લિક કરો: ડાઉનલોડ