તમારું કરિયર તમને પસંદ છે ? ? ?
નીચે દર્શાવેલા ૧૧ મુદ્દાઓ પૈકી જો તમે ૮મુદ્દાઓ સાથે
પણ સહમત થશો તો તેનો અર્થ એવો છે કે તમને તમારું કરિયર ખૂબ જ પસંદ છે.
૦૧. રવિવારની સાંજ તમને ડિપ્રેસ નહીં કરતી હોય. .
.
૦૨. તમે જે કામ કરો છો તેની તમને ખુશી અને ગર્વ છે.
. .
૦૩. તમને પૈસા ન મળે તો પણ તમે તમારી નોકરી ચાલુ રાખશો.
. .
૦૪. દરરોજ સવારે કંઇક નવું કરવાની ભાવનાથી ઉઠો. .
.
૦૫. તમે જીવવા માટે શું કરો છો તે અંગે લોકોને જણાવવાનું
ગમે. . .
૦૬. તમારા સાથી વર્કરો તમારા મિત્રો કે પરિવાર પણ
બની ગયા હોય છે. . .
૦૭. કરિયરમાં ગ્રોથ કઇ રીતે કરવો તે અંગે વિચારતા
રહેવું જોઇએ. . .
૦૮. લોકો તેમની જોબને કેવી રીતે પસંદ કરતા નથી તેની
તમને ખબર ન પણ હોઇ શકે. . .
૦૯. તમે જે કરો છો તેના માટે પરફેક્ટ છો અને તેના
કરતાં વધુ સારું કરી શકો છો. . .
૧૦. તમારે ઘડિયાળની સામે જોવું ન પડે. . .
૧૧. તમે માત્ર જીવતા નથી. . .
દરેક વ્યકિતના પેશન અને ગોલ અલગ અલગ હોય છે. પરંતુ મહત્વની વાત એ હોય છે કે આપણે સૌ આપણી જોબને સારી રીતે અને ગૌરવથી કરીએ છીએ.છીએ.જો તમને તમારી જોબ પસંદ ના હોય તો તેને કરવાને બદલે તમને ગમતી જોબ કરવી વધુ યોગ્ય છે.