Management with Geeta




શ્રીમદ ભગવદ્ગીતા દ્વારા મેનેજમેન્ટ





માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ગીતા જયંતી (આ વર્ષે 10 ડિસેમ્બર, શનિવાર)નો પર્વ ઉજવવામાં આવે છે. ધર્મ ગ્રંથો મુજબ, ભગવાન શ્રીકૃષ્ણે આ જ દિવસે મોહમાં ફસાયેલાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ગીતા દુનિયાના તે ગ્રંથોમાં શુમાર છે જેને આજે પણ સૌથી વધારે વાંચવામાં આવી રહ્યો છે.

ગીતા કોઇ કાળ, ધર્મ, સંપ્રદાય અથવા જાતિ વિશેષ માટે નથી પરંતુ સંપૂર્ણ માનવ જાતિ માટે છે. તેના 18 અધ્યાયોના લગભગ 700 શ્લોકમાં તે દરેક સમસ્યાનું સમાધાન છે. જે ક્યારેકને ક્યારેક દરેક વ્યક્તિની સામે આવે છે. આજે અમે તમને આવા જ ગીતાના અમુક સૂત્રો વિશે જણાવીશું


વધુ માહિતી માટે લિંક પર ક્લિક કરો : ડાઉનલોડ