શબ્દ શ્રુષ્ટિ સંગ્રહિત ભાગ : 5
મિત્રો,
કોઈપણ સ્પર્ધાત્મક પરિક્ષામાં ભાષા એક અભિન્ન અંગ તરીકે પૂછતો પ્રશ્ન છે. દરેક સ્પર્ધાત્મક પરિક્ષામાં અંગ્રેજી, ગુજરાતી, અને કોઈ કોઈ સ્પર્ધાત્મક પરિક્ષામા હિન્દી ભાષાનાં પ્રશ્નો હોય જ છે. બીજા બધા પ્રશ્નો નો આપણે ગમે તે રીતે Manage કરી લઈએ છીએ પરંતુ ભાષા અને તેમાં પણ વ્યાકરણ વિભાગ એવો છે જેમાં ઘણા મિત્રોને ખુબ જ તકલીફ પડતી હોય છે. વ્યાકરણમાં પણ પાછું શબ્દો આપણી સાથે એવી રમત રમી જાય છે કે ના પૂછો વાત. ઘણા મિત્રોની આ જ વ્યથાને ધ્યાનમાં રાખીને અમે દરરોજ અમારા બ્લોગ (વેબસાઈટ) પર શબ્દ શ્રુષ્ટિ નામનો વિભાગ શરુ કર્યો છે. જેમાં દરરોજ એક શબ્દને શક્ય હોય તેટલો ફોડવામાં આવ્યો હોય છે. એ શબ્દનું મૂળ ક્રિયાપદ, Noun (નામ), Adjective (વિશેષણ), Synonym (સમાનાર્થી), Antonym/Opposite (વિરોધી) એમ શક્ય હોય તેટલી તમામ માહિતી આપવાનો પ્રયત્ન થાય છે. અહી એ જ શબ્દોને ભેગા કરી તેની PDF ફાઈલ બનાવી રજુ કરીએ છીએ આશા રાખીએ આપણે મદદરૂપ થશે.
ખાસ નોધ: આ પ્રશ્ન ધોરણ ૯ થી શરુ થાય છે અને મોટા ભાગની તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓમા પુછાય છે.
શબ્દ શ્રુષ્ટિનો સંગ્રહિત ભાગ 5 ડાઉનલોડ કરવા માટે લીંક પર ક્લિક કરો: Download
આ ઉપરાંત આપણા બ્લોગ પર દરરોજ સવારે શૈક્ષણિક સમાચાર ઉપરાંત ૨૫ જેટલા ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજી સમાચારપત્રો ની લીંક મુકવામાં આવે છે.
આવી અન્ય માહિતી માટે આપણા બ્લોગની નિયમિત મુલાકાત લેતા રહેશો.
YouTube પર અમારા વિડીઓ જોવા માટે લીંક પર ક્લિક કરો : YouTube
અમારા ફેસબુક પેજને જોવા અને લાઈક કરવા માટે લીંક પર ક્લિક કરો: FaceBook