ફિક્સ પે ના કર્મચારીઓને અછ્છે દિન
તા: ૧૮-૦૧-૨૦૧૭ના રોજ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ફિક્સ પેના કર્મચારીઓ માટે બમ્પર ઓફર સમાન પગાર વધારાની જાહેરાત કરાઇ હતી.
સરકાર દ્વારા કરાયેલ જાહેરાતથી રાજ્યના ૧,૧૮,૭૩૮ ફિક્સ પેના કર્મચારીઓને લાભ થશે. આ પગાર વધારાનો લાભ બીજા, ત્રીજા, અને ચોથા વર્ગના કર્મચારીઓને મળશે.
* વર્ગ - ૪ ના કર્મચારીઓને ૬૩%નો પગાર વધારો મળશે.
* વર્ગ-૪ નાં કર્મચારીને હવે ૧૬,૨૨૪ રૂપિયા મળશે.
* ત્રીજી કેડરનાં કર્મચારીઓનો પગાર ૯૦% વધશે.
* બીજી કેડરનાં કર્મચારીઓને ૭૩% પગાર વધારો કરી ૧૯,૯૫૦ ચૂકવાશે.
* તલાટી, કોન્સટેબલ, વિદ્યા સહાયકોના પગારમાં ૭૩% નો વધારો
* આ ઉપરાંત કર્મચારીઓને મેડિકલ અને HRAનો લાભ પણ મળશે
આ તમામ માહિતી માટે
* રાજ્ય સરકારનો ઓફિસીયલ પરિપત્ર જોવા અહિ ક્લિક કરો
* સરકારના માહિતી ખાતા દ્વારા બહાર પડાયેલ પરિપત્ર જોવા અહિ ક્લિક કરો.
* ટીવી પર આવેલ સમાચારની સ્ટીલ ઇમેજ જોવા માટે અહિ ક્લિક કરો.