વિદ્યાર્થીઓને મોદીમંત્ર : સ્માઇલ મોર - સ્કોર મોર
* વિદ્યાર્થીઓ પ્રતિસ્પર્ધા નહીં, અનુસ્પર્ધા અપનાવે
* પરીક્ષા એ જીવન-મરણનો પ્રશ્ન નથી.
* માર્ક્સ નહીં નોલેજ કામ કરે છે.
* જે રમે છે તે ખીલે છે.
* પુસ્તકોની બહાર પણ લાઇફ છે.
પરીક્ષા એ જીવન-મરણનો પ્રશ્ન નથી
મોદી સાહેબએ પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓને વધુ ટેન્શન નહીં રાખવા અને યાદશક્તિ વધારવા કહ્યું હતું. યાદ શક્તિ વધારવાની સૌથી મોટિ ઔષધિ રિલેક્સ થવાની છે. રિલેક્સ રહેવાથી યાદશક્તિ પાછી આવે છે. તેમણે વિદ્યાર્થિઓને સ્માઇલ મોર -સ્કોર મોરનો મંત્ર આપ્યો હતો.
કેટલાંક લોકો પરીક્ષાને જીવન-મરણનો પ્રશ્ન બનાવે છે પણ તેને સફળતા અને નિષ્ફળતા સાથે જોડી શકાયા નહીં. તેમણે કહ્યું કે કલામ વાયુસેનામાં ભરતી થવા ગયા પણ નિષ્ફળ રહ્યા. જો તેઓ નાસીપાસ થયા હોત તો ભારતને આટૅલા મોટા વૈજ્ઞાનિક મળ્યા ન હોત.
* ગુજરાત ગાર્ડિયન સમાચાર પત્રમાં આવેલ આર્ટિકલ જોવા માટે અહીં ક્લિક કરો.
* સંદેશ સમાચાર પત્રમાં આવેલ આર્ટિકલ જોવા માટે અહીં ક્લિક કરો.