Paripatro January 2017







જાન્યુઆરી - ૨૦૧૭ 
* તા: ૩૦-૦૧-૨૦૧૭ :  તમામ શાળાઓમાં ડીજી ધનમેલાની ઉજવણી કરવા બાબત
* તા: ૨૫-૦૧-૨૦૧૭ : ૩૦ જાન્યુઆરીના રોજ શહીદોની યાદમાં મૌન ધારણ કરવા બાબત
* તા: ૨૧-૦૧-૨૦૧૭ : તમામ પ્રકારની શાળાઓ દ્વારા વસુલાતી ફીની જાણ કરવા બાબત
* તા: ૧૯-૦૧-૨૦૧૭ : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર વિવિધ પરીક્ષા અંગે માર્ગદર્શન બાબત
* તા: ૧૮-૦૧-૨૦૧૭ : ફિક્ષ પેના કર્મચારીઓને પગાર વધારા બાબત
* તા: ૧૭-૦૧-૨૦૧૭ : પ્રાથમિક શિક્ષકોને  જિલ્લા ફેર બદલી અન્વયે છૂટા કરવા બાબત
* તા: ૧૩-૦૧-૨૦૧૭ : ૨૦ જાન્યુઆરીએ રજા રાખવા બાબત
* તા: ૦૫-૦૧-૨૦૧૭ : જિલ્લાફેર બદલીઓની અરજી કરવા બાબત
* તા: ૦૩-૦૧-૨૦૧૭ : TAT-HTAT પાસ શિક્ષકોની ભરતી કરવા બાબત
* તા: ૦૩-૦૧-૨૦૧૭ : શિક્ષકો અને કર્મચારીઓને એન્ટ્રી લેવલ પે આપવા બાબત
* તા: ૦૨-૦૧-૨૦૧૭ : ધો. ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને વિના મુલ્યે પાઠ્યપુસ્તકો ફાળવવા અંગે
* તા: ૦૧-૦૧-૨૦૧૭ : ધો. ૯ થી ૧૨ ના પાઠ્યપુસ્તકો નું માંગણાપત્રક

ખાસ નોધ: કેટલીકવાર સરકારી ઓફીસમાંથી ઓનલાઇન મુકાતા પરીપત્રો ક્લીન એન્ડ ક્લીઅર હોતા નથી તેથી પરીપત્રની સાથેના ફોર્મ શાળા કક્ષાએ ફરીથી ટાઇપ કરવા પડતા હોય છે. તે ન કરવુ પડે તેથી અમે એવા પરીપત્રોને એડિટીંગ કરી "Ready To Print" કોપી જ રજૂ કરવાનો આગ્રહ રાખીએ છીએ.

આ અને આ સિવાય અન્ય ઘણા શૈક્ષણિક પરિપત્રો જોવા અને ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો: