તા: ૦૧-૦૧-૨૦૧૭ ની PSI પરીક્ષાની આન્સર કી
ગુજરાત પોલિસમાં ભરતી માટે તા: ૦૧-૦૧-૨૦૧૭ના રોજ લેવયેલ PSI પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. આ પ્રોવિઝનલ આન્સર કી જોવા અને ડાઉનલોડ કરવા માટે નિચેની લિંક પર ક્લિક કરો:
આ આન્સર કીમાં ૪ (ચાર) જવાબોમાં ભૂલો હોવાનું માલુમ પડ્યું છે જેની માહિતી નિચેની ફોટો ફાઇલ માં દર્શાવેલ છે જેની નોંંધ લેવી. નિર્ધારીત સમયમાં ખોટા જવાબો સામે વાંધો નોંધાવવાનો રહેશે તે પણ યોગ્ય પુરાવા સાથે જેની નોંધ લેશો.