SSC HSC Time Table 2017



એસ એસ સી અને એચ એસ સી બોર્ડ પરીક્ષા ટાઇમ ટેબલ માર્ચ ૨૦૧૭


ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૧૭ માં લેવાનારી ધો.૧૦ (SSC) અને ધો. ૧૨ (HSC)ની બોર્ડની પરીક્ષાનું ટાઇમટેબલ આજરોજ જાહેર કરી દેવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા પહેલાંથી જ જાહેર કરાયું હતું તે મુજબ બોર્ડની પરીક્ષા તા: ૧૫ માર્ચ, બુધવારથી જ શરુ થશે. 

ધો. ૧૦ (SSC)ની પરીક્ષાના ટાઇમટેબલ માટે અહીં ક્લિક કરો

ધો. ૧૨ (HSC)ની પરીક્ષાનાં ટાઇમટેબલ માટે અહીંં ક્લિક કરો

ધો. ૧૨ (HSC) વિજ્ઞાન પ્રવાહ સેમ-૪ની પરીક્ષાના ટાઇમટેબલ માટે અહીં ક્લિક કરો

બધા ટાઇમટેબલની ફાઇલ એકસાથે ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો.