Board OMR March 2017



Board OMR March 2017


ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામાં લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષામાં MCQ પ્રકારના પ્રશ્નોના ઉત્તરો OMR શીટમાં લખવાના હોય છે. જે માટેની Specimen Copy, જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શિકા બોર્ડ દ્વારા પ્રકાશિત કરી દેવામાંં આવી છે. 

આ OMR શીટ જોવા અને ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો


આ ઓએમઆર શીટ કઇ રીતે ભરવી તેના માટેનો માર્ગદર્શક વીડીઓ પણ અમે બનાવીને મુક્યો છે તે જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ.