Rojgaar Samachar 22-02-2017રોજગાર સમાચાર 


ગુજરાત રાજ્યની હાલની અને આવનાર સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિક ડાઉનલોડ કરો...

આ અંકમાં શું વાંચશો? ? ? 

1. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ ભરતીની જાહેરાત
2. કેન્દ્રિય જાહેર સેવા આયોગ, નવી દિલ્હી દ્વારા કંમ્બાઇન્ડ જીઓ-સાયન્ટિસ્ટ એન્ડ જિઓલોજીસ્ટ એક્ઝામિનેશન
3. કેન્દ્રિય જાહેર સેવા આયોગ, નવી દિલ્હી દ્વારા ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ/ ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ સર્વિસ એક્ઝામિનેશન
4. યુ.પી.એસ.સી. દ્બારા જાહેરાત
5. કરિયર ઓપ્શન : જેનેટિક એન્જિનિયરીંગમાં કારકિર્દીની તકો
6. ૨૦૧૭ ના આધુનિક કોર્સિસ 
7. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ : ૧૫૦૦ થી વધુ કંડક્ટરની ભરતી
ઉપરાંંત અન્ય જાહેરાત તેમજ સરકારી ભરતીના સમાચાર.......


Download Gujarat Rozgaar Samachar - ૨૨/૦૨/૨૦૧૭