મિત્રો,
જુન ૨૦૧૬થી અમલમાં આવેલ ધોરણ ૯ ના નવા અભ્યાસક્રમના આધારે અહિં અંગ્રેજી વિષયની યુનિટ 8 ની ૨૫ માર્કની ટેસ્ટ રજુ કરીએ છીએ. પ્રશ્ન કે તેના જવાબોમાં કોઇપણ પ્રકારની ક્ષતિ જણાય તો અમને ચોક્કસ જાણ કરશો. અને અમારુ કામ પસંદ આવે તો આપના અન્ય મિત્રોને જાણ કરશો. "ભલાઇ કી સપ્લાઇ"
UNIT : 8:
A DAY IN THE LIFE OF AN INDIAN FIGHTER PILOT