બોર્ડની પરીક્ષામાં કૉપી કેસ રોકવા ત્રિસ્તરીય વ્યવસ્થા
ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડની ધો. ૧૦, ધો. ૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સ ચોઠા સેમેસ્ટરની પરીક્ષામાં રાજ્યમાથી ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૨૬ હજાર વિદ્યાર્થીઓ વધુ નોંધાયા છે. ત્યારે પરીક્ષાને લઇને બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરાયો છે. પરીક્ષામાં વિદ્યાર્થી પર નજર રાખવા બોર્ડ દ્વારા ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
* એક સ્કક્વોર્ડમાં ચાર સભ્યો
* રાજ્ય સ્તરની સ્ક્વોર્ડ ઉપરાંત જિલ્લા સ્તરની પણ સ્ક્વોર્ડ
* પ્રશ્નપત્ર પર બેઠક નંબર નહીં હોય તો ખંડ નિરીક્ષકને સજા
* વિષય શિક્ષકને પરીક્ષામા વખતે નિરીક્ષક નહીં બનાવાય
તમામ વિગતો વાળો ન્યુઝ રીપોર્ટ જોવા માટે લિંક પર ક્લિક કરો: બોર્ડ એક્શન પ્લાન