બોર્ડની પરીક્ષા પુર્વે મહત્વના સમાચાર
૧૫ માર્ચથી ધો. ૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષા શરૂ થાય છે તે પુર્વે પરીક્ષાર્થીઓને તેમની હોલટિકિટ કે પ્રવેશપત્રની વહેંચણી કરવામાં આવતી હોય છે ત્યારે સુરતની એક શાળાના ૧૫૦ વિદ્યાર્થીઓની હોલટિકિટ્નું બંડલ હાઇવે પર પડી જવાના સમાચાર ધ્યાનમાં આવ્યા છે. ન્યુઝ રિપોર્ટ માટે નીચેની ફોટો લિંક પર ક્લિક કરો