બોર્ડ પરીક્ષામાં છબરડા અંગે ખુલાસો
હાલમાં લેવાયેલ ધો. ૧૦ અને ધો ૧૨ ની ગુજરાત બોર્ડની પરીક્ષામાં બોર્ડ દ્વારા છબરડા થયાના અહેવાલો સમાચારપત્રોમં છપાયા હતા. તો આ બાબતે બોર્ડ દ્વારા સ્પષ્ટતા અને ખુલાસો કરવામાં આવ્યો છે કે સાચી હકીકત શું હતી. બોર્ડ દ્વારા તા: ૨૭-૦૩-૨૦૧૭ના રોજ પરીપત્ર કે અખબારી યાદી બહાર પાડવામાં આવી છે જેમાં બોર્ડ દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે જે કોઇ પણ ભૂલ કે ક્ષતી રહિ ગઇ હતી કે છે તે બોર્ડ દ્વારા નથી થઇ પરંતુ શાળા કક્ષાએથી જ ભૂલો થઇ હતી. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધર લટકી ગયું છે.
બોર્ડ દ્વારા પ્રકશિત અખબારી યાદિ (પરિપત્ર) જોવા ક્લીક કરો