11 Sci Model Papers



ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહના નમૂનાના પ્રશ્નપત્રો
જુન ૨૦૧૬થી ગુ. મા. અને ઉ. મા. શિ.બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો. ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહમાંથી સેમેસ્ટર પધ્ધતિ કાઢી નાંખવામાં આવી છે. તેથી બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ પણ નીકળી ગઇ છે. અને બોર્ડ દ્વારા પહેલા હતી તેવી રીતે વર્ષમાં ત્રણ પરીક્ષાઓ - પ્રથમ કસોટી, દ્વિતીય કસોટી અને વાર્ષિક કસોટી/પરીક્ષાની નવી (હકિકતમાં તો જૂની) પધ્ધતિ અમલમાં આવી છે અને સાથે સાથે નવી પેપર પધ્ધતિ, નવો ગુણભાર..... ઘણુ નવુ અમલમાં આવ્યું છે. અહી બોર્ડ દ્વારા વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓનાં માર્ગદર્શન માટે વાર્ષિક પરીક્ષાના પ્રશનપત્રોના પરીરૂપ, ગુણભાર, બ્લુપ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નપત્રો મુકવામાંં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને જરૂર કામ લાગશે.

૧૧ વિજ્ઞાન પ્રવાહના વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરવા 
(સાઇઝ : 1 MB થી પણ ઓછી)