જય જવાન
છત્તીસગઢના નક્સલી હુમલામાં ૨૫ જવાનો શહીદ થતાં ફરી વખત સરકાર અને સુરક્ષા દળો સાવચેત થઇ ગયા છે. હવે નક્સલીઓને મો-તોડ જવાબ આપવાની વાત કહેવાઇ રહી છે.
* આઠ વર્ષમાં નક્સલી ઘટનાઓમાં ૫૦% થી વધુનો ઘટાડો
* ૨૦૦૪ થી અત્યાર સુધીમાં ૧,૯૦૦ થી વધુ જવાનો શહીદ
* તાલિબાન, આઇ.એસ, અને બોકોહરામ પછી નક્સલી સૌથી વધુ ખતરનાક સંગઠન
* ૧૩ વર્ષોમાંં ૩,૯૦૦થી વધુ જવાન આતંક-નક્સલી હિંસાનો શિકાર
* કાશ્મીરમાં આતંક અને દેશમાં નક્સલી હુમલા સામે ઝઝૂમતા જવાન
* જુઓ છેલ્લા ૫ વર્ષમાં નક્સલી હુમલાની સંપૂર્ણ વિગતો
* વર્ષ ૨૦૦૪ થી લઇને હાલ સુધીની કાશ્મીરની સ્થિતિ
* એસ.એ.ટી.પીના આંંકડા
* શું ઇચ્છે છે માઓવાદીઓ?
* નક્સલવાદ શું છે? તેનું મૂળ શું અને ક્યાં છે?
* શું ઇચ્છે છે નક્સલવાદીઓ?
ઉપરના તમામ પ્ર્શ્નો પર વિગતવાર પ્રકાશ પાડતો સંદેશ ન્યુઝ પેપરમાં પ્રકાશિત થયેલો રીપોર્ટ જોવા અહીં ક્લિક કરો.
સંદેશ ન્યુઝ પેપરની ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લેવા અહીં ક્લિક કરો.