Rojgaar 12-04-2017



રોજગાર સમાચાર 


ગુજરાત રાજ્યની હાલની અને આવનાર સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિક ડાઉનલોડ કરો...

આ અંકમાં શું વાંચશો? ? ?

1. સી.આર.પી.એફ.માં ભરતી
2. ભારત સરકારનાં હેવી વૉટર બોર્ડમાંં ભરતી
3. કરીયર ઓપ્શન: પરિવહન સંચાલન ક્ષેત્રે કારકિર્દીની સાથે તકો...
4. IFFCO માં ગ્રેજ્યુએટ એન્જિનીયરની ભરતી
5. ઓરીએન્ટલ બેન્ક ઓફ કોમર્સમાં ભરતીઓ
6. ભારતીય નૌકાદળ (Indian Navy) માં ભરતી


ઉપરાંંત અન્ય જાહેરાત તેમજ સરકારી ભરતીના સમાચાર.......


Download Gujarat Rozgaar Samachar - ૧૨/૦૪/૨૦૧૭