રોજગાર સમાચાર
ગુજરાત રાજ્યયની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાંં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૨૬-૦૪-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે.
આ અંકમાં શું વાંચશો? ? ?
1. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જુ. ટ્રાન્સલેટર્સ, હિન્દી પ્રાધ્યાપકની ભરતી
2. દેના બેન્ક દ્વારા વિવિધ ભરતી
3. બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતીની જાહેરાત
4. કરિયર ઓપ્શન : ક્રિકેટ અને રમતગમત ક્ષેત્રે કારકિર્દી
5. કેન્દ્રિય જાહેર સેવા આયોગ દ્વારા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ ની ૧૭૯ જગ્યા માટે ભરતી
આ ઉપરાંત અન્ય સરકારી નાની મોટી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:

ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૨૬-૦૪-૨૦૧૭)