Science Labવિજ્ઞાન પ્રવાહ પ્રયોગશાળા

ગુ. મા. અને ઉ.મા. શિ. બોર્ડ , ગાંધીનગર દ્વારા રાજ્યની ઉ.મા. વિજ્ઞાન પ્રવાહની તમામ શાળાઓમાંથી પ્રયોગશાળા (લેબ) ની માહિતી મંગાવવામાં આવી છે. જેમાં વિજ્ઞાન પ્રવાહની કેટલી શાળાઓમાં બોર્ડના નિતિનિયમો અનુસાર પ્રયોગશાળા બનાવવામાં આવેલ છે? કેટૅલી શાળાઓએ જરૂરી રસાયણો વપરાશ માટેની પરવાનગી સક્ષમ સત્તાધિકારી પાસે લીધી છે? કેટલી શાળાઓએ રસાયણોનો ઉપયોગ કરી, ક્યારે ક્યારે શાળામાં પ્રયોગો કરાવ્યા? વિગેરે ઘણી માહિતી બોર્ડ દ્વારા મંગાવવામાં આવી છે. 

આ માટેનો સરકારશ્રીનો પરીપત્ર તેમજ પરિશિષ્ટ A કે જેમાં આ બધી માહિતી ભરીને આપવાની છે. તે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો