Textbook Change



દેશભરમાં ધો. થી ૧રમાં અભ્યાસક્રમ બદલાશે

વિદ્યાર્થીઓને પુસ્તકીયા જ્ઞાનની સાથે રોજગારી કૌશલ્ય ખીલવવા પર ખાસ ધ્યાનઃ એનસીઇઆરટી દ્વારા તૈયારી
દેશભરની શાળાઓમાં પ્રથમવાર ધો. થી ૧રના તમામ વિષયોના પાઠય પુસ્તકોમાં બદલાવં  આવશે. કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશ મુજબ એનસીઇઆરટીની ટીમ વિષયોની સમીક્ષા કરવાના કામમાં લાગી ગઇ છે. એનસીઇઆરટીની ટીમને એક વષમાં સમીક્ષા રીપોર્ટ આપવાનો રહેશે.
પાઠય પુસ્તકમાં મુખ્યત્વે માર્કેટ ડીમાન્ડ અને સ્કીલ ડેવલોપમેન્ટના આધારે તૈયાર કરાશે. જેથી વિદ્યાર્થીઓને પુસ્તકીયા જ્ઞાનની સાથે રોજગારલક્ષી જ્ઞાન પણ મળી શકે. પાઠયક્રમમાં નોટબંધીજીએસટીના ગ્રોથ સહીતની બાબતો વણી લેવામાં આવશે.એનસીઇઆરટીએ એક ટીમ નક્કી કરી છે. દેશભરના તમામ રાજયોના સચિવને પત્ર લખીને સુચનો માંગવામાં આવી રહયા છે. અંગે ર૪ એપ્રિલે એક બેઠક બોલાવવામાં આવી છે.
રાજનીતીશાસ્ત્રઇકોનોમીકસસાયન્સગણીત સહિતના વિષયોમાં બદલાવ આવશે. જયારે અર્થશાસ્ત્રમાં છાત્રો કાળાનાણા પર અંકુશ લગાવનાર મોદી સરકારની સૌથી વધુ સફળતા દર્શાવવામાં આવશે.

ન્યુઝ રિપોર્ટ જોવા અહીં ક્લિક કરો