GujCET 2017ની ઓ.એમ.આર.
તા: ૧૦-૦૫-૨૦૧૭નાં રોજ લેવાયેલ ગુજકેટ ૨૦૧૭ ની OMRની ઝેરોક્ષ તથા વેરીફીકેશન રીપોર્ટ મેળવવા માટેની અરજી તા: ૨૭-૦૫-૨૦૧૭ થી તા: ૦૩-૦૬-૨૦૧૭ સુધીમાં બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન કરવાની રહેશે. જેની વિષયદીઠ રૂ. ૨૦૦/- નિયત ફી ચલણથી ઓનલાઈન ભરવાની રહેશે.
આ અંગે નો બોર્ડનો ઓફિસિયલ પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો.
બોર્ડની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવા અહી ક્લિક કરો. OR અહી ક્લિક કરો