HSC Result 2017



ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ
ગુ. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર -૪ અને સેમેસ્ટર -૨, માર્ચ એપ્રિલ ૨૦૧૭ ની માર્કશીટ/પ્રમાણપત્રનું વિતરણ જિલ્લાના વિતરણ સ્થળો ઉપર તા: ૧૧-૦૫-૨૦૧૭ ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૬-૦૦ કલાક દરમિયાન થનાર છે. 
વધુમાં વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર -૪ નું પરીણામ તા: ૧૧-૦૫-૨૦૧૭ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે બોર્ડની વેબસાઈટ ઉપર ઓનલાઈન મૂકવામાં આવશે.

આ માટેની બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ અખબારી યાદી જોવા અહી ક્લિક કરો

પરીણામ જોવા અહી ક્લિક કરો: લીંક : ૧       લીંક : ૨