Mobile Danger



તમારા જ ફોનથી તમારી જાસૂસી તો નથી થતી ને?

તમારો સ્માર્ટ ફોન તમારી દરેક હિલચાલ પર નજર તો નથી રાખતો ને? તમારા ફોનમાં રહેલા એપ્સ તમારી દરેક વાતો સંભાળતા તો નથી ને? તમારી જાસૂસી માટે તમારા ફોનમાં અલ્ટ્રાસોનિક સાઉન્ડનો ઉપયોગ તો નથી થતો ને? કારણ કે સંશોધકોએ એવું જણાવ્યું છે કે......

* હજારો એન્ડ્રોઇડ એપ્સમાં અલ્ટ્રાસોનિક ડીવાઈસ દ્રેકીંગ ટેકનોલોજી છે.
* સ્પીકર્સ અને બિલબોર્ડસથી તમારું લોકેશન શોધી શકાય છે.
* પ્રકાશના સિગ્નલો વપરાશકારના લોકેશનની માહિતી આપે છે.
* યુનિક ઓડિયો બીકોન ડીવાઈસનો ઉપયોગ બંધ કરાયો.

વિગતવાર ન્યુઝ રીપોર્ટ જોવા માટે અહી ક્લિક કરો.