રેન્સમવેરથી બચવા માટે
રેન્સમવેરની અસર દુનિયાના બાકીના દેશોની સાથે ભારત અને ગુજરાતને પણ થઇ છે. તમારા ઘરમાં તમારી સામે જ તમારો ડેટા કોઈ ડીએક્ટીવ કરી દે છે ડેટા તો તમારા કોમ્પ્યુટરમાં જ છે. પરંતુ તમારી પાસે તેને ઓપન કરવાની ત્રીક નથી. એ ડેટાને રિયુઝ કરવા માટે તમારે પૈસાની ચુકવણી કરવી પડે છે. એ પૈસાની ચુકવણી બાદ જ તમે ડેટાનો ઉપયોગ કરી શકો છો. એથિકલ હેકર્સ અને સાયબર એક્સપર્ટ પાસેથી જાણવા મળે છે કે આ વાઈરસ વિન્ડોવ્ઝના એવા વર્ઝનને ઇફેક્ટ કરી શકે છે જે ઓલ્ડ છે અને એક્સપાઈર્ડ થઇ ચૂક્યું છે. એ પણ જાણવા મળ્યું છે કે આ વાઇરસ વિન્ડોની ઓપરેટીંગ સિસ્ટમ માટે જ તૈયાર કરવામાં આવ્યો છે.
* તમારા મોબાઈલ અને એપને સતત અપડેટ રાખો
* એક્સેલ ફાઈલ ઓપન ન કરવી જોઈએ
* લીનક્સ ઓપરેટીંગ સિસ્ટમ સિક્યોર છે.
* એક્સપી વર્ઝન બાળક પણ હેક કરી શકે છે
* એ.ટી.એમ.માં જૂની સિસ્ટમો છે
* Use Updated version & Avoid Downloading
આ બાબતની સંપૂર્ણ માહિતી વાળો ન્યુઝ રીપોર્ટ જોવા અહી ક્લિક કરો