ધો. ૧૦ નું પરિણામ જાહેર
ગુ. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો. ૧૦ (એસ.એસ.સી, બોર્ડ) ની માર્ચ ૨૦૧૭માં લેવાયેલ પરીક્ષાનું પરીણામ આજ રોજ જાહેર થઇ ગયું છે.
આ પરીક્ષામા સફળ થનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન.
પરીણામ ઝડપથી જોવા માટે જોવા માટે અહી ક્લિક કરો.