વાલીની વેદના - ૦૨
શિક્ષણનાં નામે લૂંટ ચલાવતા અને વાલીઓને છેતરી બેફામ ફી ઉઘરાવતા ખાનગી સ્કૂલોના સંચાલકોની દાદાગીરી અટકાવવા વાલીઓની સાથે રહેવા 'સંદેશ' સમાચાર પત્ર તરફથી જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
* સ્કૂલના નામે ચાલતી હાટડી
* સંચાલકો સામે ૧૦ લાખથી વધુ વાલીઓએ રોષ ઠાલવ્યો
* મૂંગા મોઢે કહે તેટલી ફી આપવા મજબૂર કરનાર સ્વનિર્ભર સ્કૂલ સંચાલકો વિરુધ ઉકળતો ચરુ
આ માટે વાલીઓ સંદેશ અખબાર, સંદેશ ન્યૂઝ ટીવી ચેનલ અને sandesh.com વેબ પોર્ટલ પરથી અન્ય માહિતી મેળવી શકે છે.
સંદેશ સમાચાર પત્ર ની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવા અહી ક્લિક કરો