બાબા સાહેબ આંબેડકર ઓપન યુની. મા પ્રવેશ
ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીમા વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં મુખ્યત્વે * બેચલર પ્રિપેરેટરી પ્રોગ્રામ (BPP)
* સ્નાતક અભ્યાસક્રમ (BA, B.Com, B.LIS)
* અનુસ્નાતક અભાસ્ક્રમ (MA)
* વિવિધ ડિપ્લોમા તથા સર્ટિફિકેટ અભ્યાસક્રમો,
* પીજી ડિપ્લોમા અભ્યાસક્રમ
* યુ.જી.સી. માન્ય M.Phil અને Ph.D. અભ્યાસક્રમો.....
ઉપરાંત વોકેશનલ અને પ્રોફેશનલ કોર્સીસ પણ ખરા જ ........
પ્રવેશની અંતિમ તારીખ : ૨૦-૦૭-૨૦૧૭
પ્રવેશ જાહેરાત જોવા અહી ક્લિક કરો
યુનિવર્સીટીની વેબસાઈટની મુલાકાત લેવા અહી ક્લિક કરો
આ બ્લોગ પર આ જ
પ્રકારના શૈક્ષણિક અને સર્જનાત્મક માહિતીઓ નિયમિત રીતે મુકવામાં આવતી હોય છે.
અમારો મોબાઈલ નંબર ૯૮૭૯૩૯૩૯૭૨ આપના મોબાઈલ મા સેવ કરી રાખો અને આ પ્રકારના સમાચારો
અને પોસ્ટ આપના ગ્રુપના અન્ય સભ્યો સુધી પણ પહોચે એવી આપની ઈચ્છા હોય તો અમારો
નંબર આપના ગ્રુપમાં એડ કરી શકો છો. અમારા બ્લોગ પર મુકવામાં આવતી તમામ માહિતી
સંપૂર્ણપણે ઓફિસિયલ જ હોય છે. કોઈ પણ પ્રકારની અફવા, ઓફર કે સ્કીમવાળી માહિતી
બ્લોગ પર મુકવામાં આવતી નથી.