Monthly Planner 2017-18



માસવાર આયોજન ધો. ૯ થી ૧૨
મિત્રો,
નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાની સાથે જ પ્રવેશોત્સવનું આયોજન આવે, વર્ગ ફાળવણી, તાસ ફાળવણી, પ્રવૃત્તિ અને તેની સમિતિની ફાળવણી, આ તમામ આયોજનો આપણે કરતાં હોઈએ છીએ... પણ એક હકીકત એ પણ છે કે આ બધા આયોજનોની સાથે  શિક્ષણનું પણ આયોજન જરૂરી છે. અહી ધો. ૯ થી ૧૨ ના તમામ વિષયોનું વર્ષ ૨૦૧૭-૧૮ના શૈક્ષણિક વર્ષનું માસવાર આયોજન આપ્યું છે. 
આજ પ્રકારની અન્ય શૈક્ષિણક, સહશૈક્ષણિક અને રચનાત્મક માહિતી માટે અમારા બ્લોગની મુલાકાત લેતા રહો.
માસવાર આયોજનની PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.