Pravasi Shikshak 13-06-2017



પ્રવાસી શિક્ષક બાબત DEO કચેરીનો પરિપત્ર

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ. માધ્યમિક શાળામાં તાસ દીઠ માનદ વેતનથી પ્રવાસી શિક્ષકની સેવા લેવા બાબતનો તા: ૧૩-૦૬-૨૦૧૭નો DEO કચેરી, સુરતનો પરિપત્ર
જેમાં જણાવ્યા મુજબ માધ્યમિક વિભાગમાં રોજના મહત્તમ ૬ તાસ અને તાસ દીઠ રૂ. ૭૫/- તેમજ ઉ. માધ્યામીક વિભાગમાં રોજના મહત્તમ ૬ તાસ અને તાસ દીઠ રૂ. ૯૦/- ના માનદ વેતનથી પ્રવાસી શિક્ષકોની ભરતી કરી શકાશે.
પ્રવાસી શિક્ષક જે તે વિષયમાં ઓછામાં ઓછુ સ્નાતક હોવો જોઈએ અને કોમ્પ્યૂટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
આ ઉપરાંત પ્રવાસી શિક્ષક માટે અન્ય કયા નિયમો અને જોગવાઈઓ જણાવવામાં આવી છે તે જાણવા માટે DEO કચેરી, સુરતનો પરિપત્ર જોવા અને ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.