Rojgaar 07-06-2017



રોજગાર સમાચાર 

ગુજરાત રાજ્યની હાલની અને આવનારી સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિકની લેટેસ્ટ કોપી તા: ૦૭-૦૬-૨૦૧૭ના રોજ પ્રકાશિત થઇ ગઇ છે. 
આ અંકમાં શું વાંચશો? ? ?
૧. સંરક્ષણ મંત્રાલય દ્વારા વિવધ ઓર્ડેનન્સ ફેકટરીઓમાં ૩,૮૮૦ જગ્યાઓ માટે ભરતી
૨. GTU દ્વારા જાહેરાત
૩. UPSC દ્વારા ભરતીની જાહેરાત
૪. જવાહર નવોદય વિદ્યાલય દ્વારા શિક્ષકોની ભરતી
૫. ધો. ૧૦ પછી કારકિર્દીની વિવિધ તકો
૬. ઉચ્ચ શિક્ષણમા મૂંઝવતો પ્રશ્ન
૭. પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ભરતીની જાહેરાત
૮. ધો. ૧૨ પાસ માટે નૌકાદળમા ભરતી

આ ઉપરાંત અન્ય નાની મોટી સરકારી ભરતીઓ વિષે પણ માહિતી મેળવવા માટે અને આખુંં રોજગાર સમાચાર ફ્રી માં ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:


ડાઉનલોડ રોજગાર સમાચાર (તા: ૦૭-૦૬-૨૦૧૭)