પૂરક પરીક્ષા જુલાઈ ૨૦૧૭ પ્રવેશિકા
SSCની પૂરક પરીક્ષા જુલાઈ ૨૦૧૭ મા ઉપસ્થિત પરિક્ષાર્થીઓની પ્રવેશિકાનું વિતરણ તારીખ ૦૧-૦૭-૨૦૧૭ ને શનિવાર ના રોજ જિલ્લાના વિતરણ સ્થળો ઉપર ૧૧ થી ૪ કલાક દરમ્યાન કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓના પરિણામ અનામત રાખવામાં આવ્યા હતા તેઓની સુનાવણી બાદ પરિણામ જાહેર કરવામાં આવતા ૧/૨ વિષયમાં જુલાઈની પૂરક પરીક્ષામા ઉપસ્થિત થવાપાત્ર બને છે.
આ તમામ બાબતનો શિક્ષણ બોર્ડનો પરીક્ષા વિભાગ, વડોદરા નો પરિપત્ર જોવા અહી ક્લિક કરો