Sunday School



રવિવારે શિક્ષકોની સ્કૂલ ચાલુ
ભારતના ચુંટણી પંચ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ અનુસાર ૨૦૧૭ની મૂળ યાદી તથા તમામ પુરવણી યાદી સાથે સંકલિત કરી મતદારના ફોટોવાળી મતદાર યાદીઓનો મુસદ્દો તૈયાર કરી, ભારતના ચુંટણી પંચની સુચના મુજબ તા: ૦૧-૦૭-૨૦૧૭નાં રોજ મુસદ્દો પ્રસીધ્ધ કરવાનો છે. તેમજ તા: ૦૧-૦૭-૨૦૧૭ થી તા: ૩૧-૦૭-૨૦૧૭ સુધી હક્ક દવા અને વાંધા અરજીઓ સ્વીકારવાની છે. 
ચુંટણી પંચની સુચના અનુસાર તા: ૦૯-૦૭-૨૦૧૭, ૧૬-૦૭-૨૦૧૭ અને તા: ૨૩-૦૭-૨૦૧૭ને રવિવારના રોજ ખાસ અભિયાન યોજવાનું નક્કી થયેલ છે. જેથી આ દિવસો દરમિયાન તમામ નિયોજિત સ્થળોએ પદનામિત/બી.એલ.ઓ. અધિકારીઓએ સવારે ૧૦ થી સાંજના ૬ કલાક સુધી હાજર રહી હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવાની રહેશે.

ચુંટણી પંચ દ્વારા પ્રસીધ્ધ કરાયેલ કાર્યક્રમની રૂપરેખા જોવા માટે અહી ક્લિક કરો

આ બ્લોગ પર આ જ પ્રકારના શૈક્ષણિક અને સર્જનાત્મક માહિતીઓ નિયમિત રીતે મુકવામાં આવતી હોય છે. અમારો મોબાઈલ નંબર ૯૮૭૯૩૯૩૯૭૨ આપના મોબાઈલ મા સેવ કરી રાખો અને આ પ્રકારના સમાચારો અને પોસ્ટ આપના ગ્રુપના અન્ય સભ્યો સુધી પણ પહોચે એવી આપની ઈચ્છા હોય તો અમારો નંબર આપના ગ્રુપમાં એડ કરી શકો છો. અમારા બ્લોગ પર મુકવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણપણે ઓફિસિયલ જ હોય છે. કોઈ પણ પ્રકારની અફવા, ઓફર કે સ્કીમવાળી માહિતી બ્લોગ પર મુકવામાં આવતી નથી.