ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર પ્રથા રદ થતાં પ્રશ્નપત્રના પરિરૂપ, ગુણભાર, બ્લ્યુ પ્રિન્ટ, અને નમૂનાના પ્રશ્નપત્રો વિજ્ઞાનપ્રવાહના મુખ્ય ચાર વિષયોના બોર્ડ દ્વારા પ્રકશિત માધ્યમિક શિક્ષણ અને પરિક્ષણ માર્ચ-૨૦૧૭મા પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. અહી નીચે દર્શાવેલ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભાષાઓના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લ્યુ પ્રિન્ટ અને નમુનાના પ્રશ્નપત્રો રજૂ કરીએ છે :
ક્રમ
|
વિષય
|
૦૧
|
ગુજરાતી (પ્રથમ ભાષા)
|
૦૨
|
ગુજરાતી (દ્વિતીય ભાષા)
|
૦૩
|
હિન્દી (પ્રથમ ભાષા)
|
૦૪
|
હિન્દી (દ્વિતીય ભાષા)
|
૦૫
|
અંગ્રેજી (પ્રથમ ભાષા)
|
૦૬
|
અંગ્રેજી (દ્વિતીય
ભાષા)
|
૦૭
|
સંસ્કૃત
|
આ બ્લોગ પર આ જ પ્રકારના શૈક્ષણિક અને સર્જનાત્મક માહિતીઓ નિયમિત રીતે મુકવામાં આવતી હોય છે. અમારો મોબાઈલ નંબર ૯૮૭૯૩૯૩૯૭૨ આપના મોબાઈલ મા સેવ કરી રાખો અને આ પ્રકારના સમાચારો અને પોસ્ટ આપના ગ્રુપના અન્ય સભ્યો સુધી પણ પહોચે એવી આપની ઈચ્છા હોય તો અમારો નંબર આપના ગ્રુપમાં એડ કરી શકો છો. અમારા બ્લોગ પર મુકવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણપણે ઓફિસિયલ જ હોય છે. કોઈ પણ પ્રકારની અફવા, ઓફર કે સ્કીમવાળી માહિતી બ્લોગ પર મુકવામાં આવતી નથી.